અંગ્રેજી લખાપટ્ટી

Description

CCE Group A Mains, GPSC AO/RFO/DySO/STI/Class 1-2 Mains વગેરે પરીક્ષાઓના વર્ણનાત્મક અંગ્રેજી વિષયની મૂંઝવણ દૂર દૂર સુધી દૂર. 

*      Lecture type: ઓફલાઈન / ઓનલાઈન (લાઈવ એન્ડ રેકોર્ડેડ)
*     સમય: 2 થી 3:30
*     અઠવાડિયાના ત્રણ દિવસ: સોમ બુધ શુક્ર (અનિવાર્ય સંજોગોમાં દિવસ અને સમય બદલી શકે છે.)
*     ફી: ઓનલાઈન માટે રૂપિયા 750 (વેલીડીટી 9 મહિના); ઓફલાઈન માટે રૂપિયા 2500

ડિસ્ક્રિપ્શનના તમામ પ્રકારના ફોર્મેટ શીખવવામાં આવશે. 

આકર્ષણો: 
--> ડીજીટલ મટીરીયલ. 
--> રેકોર્ડ કરેલા વર્ગો ઉપલબ્ધ થશે. 
--> વર્ણનાત્મક એંગ્રેજીના બધા મુદ્દા આવરી લેવામાં આવશે. 
--> પૂરતા ઉદાહરણો, વૈવિધ્યસભર એક્સરસાઇઝ અને સ્ટાન્ડર્ડ ટેસ્ટ્સ 
--> લેખન કૌશલ્યનો વિકાસ.
--> હેન્ડ રાઇટિંગ સુધારણા.
--> લેટેસ્ટ કરંટ અફેરના મુદ્દાઓનો લખાણમાં સમાવેશ (Today’s Read)
--> હોમવર્ક અને મૂલ્યાંકન.
--> કોર્સ પૂરો થયા પછી એક મોક ટેસ્ટ ઇવોલ્યુશન સહિત સંપૂર્ણ ફ્રી 
--> દરેક ફોર્મેટના ઓછામાં ઓછા પાંચ  ઉદાહરણો આન્સર સહિત આપવામાં આવશે. 

Terms & Conditions:

  • લાઈવ લેકચર પૂરો થયે તેનો રેકોર્ડેડ વિડીયો કોર્ષમાં અપલોડ કરવામાં આવશે જે કોર્ષની વેલીડીટી સુધી જોઈ શકાશે.
  • કોર્ષ ફી કોઈ પણ સંજોગોમાં Non-Refundable રહેશે જેથી સંપૂર્ણ વિગત જાણીને જ ફી ભરવી.
  • કોર્ષ એક નંબરમાંથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ શકશે નહી. જે નંબરથી કોર્ષ લીધો છે તેમાં જ ચાલશે.
  • જે નંબરમાં તમે કોર્ષ ખરીદો છો તે જ નંબરનું ચાલુ SIM કાર્ડ જે Android મોબાઈલમાં હશે તે જ મોબાઈલમાં એપ્લિકેશન ખુલશે.
  • એપ્લિકેશન ફક્ત એક જ મોબાઈલમાં ચાલશે. એક મોબાઈલમાંથી લોગઆઉટ કરીને પણ બીજા મોબાઈલમાં લોગીન થશે નહી. કોઈ પણ સંજોગોમાં મોબાઈલ બદલવાની મંજુરી નહી મળે.
  • અન્ય ડીવાઈસમાં લોગ ઇન કરવાનો પ્રયત્ન કરશો તો એકાઉન્ટ લોક થઇ જશે, જેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે. 
  • લેપટોપ/કોમ્પ્યુટર માટે એપ્લિકેશન ઉપલબ્ધ નથી. જો કોઈ ખાસ કારણોસર (ફોન બગડી જવો કે નવો લેવો) ડિવાઇસ બદલવું હશે, તો તે માત્ર એક જ વાર બદલી આપવામાં આવશે. જેનો ₹100 ચાર્જ લાગશે.  
  • એપ્લિકેશનમાં વિડિઓ ડાઉનલોડની સુવિધા વધારાની છે, જો ડાઉનલોડમાં કોઈ સમસ્યા આવે અથવા ડીલીટ થઇ જાય તો વિડિઓ ઓનલાઈન જોઈ લેવા અથવા ફરી ડાઉનલોડ કરવાના રહેશે.
  • ડાઉનલોડેડ વિડિયો મોબાઈલ ગેલેરી કે ફાઈલ મેનેજરમાં નહિ દેખાય. એપ્લિકેશનમાં Downloads સેક્શનમાં જ જોવાના રહેશે.
  • ઓનલાઈન તેમજ ડાઉનલોડેડ વિડીયો તમારા કોર્ષની વેલીડીટી સુધી જ જોઈ શકાશે.
  • એપ્લિકેશન ચલાવવા માટે ઈન્ટરનેટ કનેક્શન જરૂરી છે. ઈન્ટરનેટ કનેક્શન ચાલુ રાખી ડાઉનલોડ કરેલ વિડિયો જોશો તો ડેટા નહિ વપરાય.
  • એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા સમયે અને વાપરતા સમયે જે માંગે તે પરમીશન આપવી પડશે નહી તો ડાઉનલોડ કરવામાં કે લાઇવ લેક્ચરમાં સમસ્યા આવી શકે છે. જેની ફરિયાદ કરશો નહિ.
  • એપ્લિકેશન વ્યવસ્થિત ચલાવવા માટે Android Version 8 થી ઉપરનું Version જોઇશે. આથી જુના Versionમાં વિડીયો જોવામાં, લાઇવલેકચરમાં તેમજ PDFમાં સમસ્યા આવશે. 
  • એપ્લિકેશનમાં સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડીંગ કરી શકાશે નહી.
  • અનિવાર્ય સંજોગોમાં કોઈ ટેકનીકલ સમસ્યા આવે અથવા મેઈન્ટેનન્સ માટે એપ્લિકેશન અમુક કલાક અથવા દિવસ માટે બંધ રહે તો તે સમય ચાલુ વેલીડીટીમાં જ ગણાશે.
  • એપ્લિકેશનમાં આપવામાં આવતું Content ફક્ત જે તે Paid Userના અંગત વપરાશ માટે છે. જેનો બીજે ક્યાય ઉપયોગ કરતા જણાશે તો Subscription cancel કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
  • એપ્લિકેશનમાં ચાલુ કોર્ષમાં Profile ડીલીટ કરવાથી તમારા રેકોર્ડની સાથે સાથે તમારો ચાલુ કોર્ષ પણ ડીલીટ થઈ જશે. જે કોઈ પણ સંજોગોમાં રીકવર નહી થાય. જેથી સમજી વિચારીને Profile ડીલીટ કરવી.
  • એપ્લીકેશનમા સુરક્ષાના કારણોસર એપ્લીકેશન ઓપન થવામાં, વિડીયો લોડ થવામાં થોડો સમય લાગી શકે છે. 

કાનુની ચેતવણી : 

એપ્લિકેશન પર આપવામાં આવતું તમામ સાહિત્ય અને વિડિયો કોપીરાઈટ એક્ટ, 1957 હેઠળ ની માલિકી ફ્કત અને ફ્કત સંસ્થાની છે. આ સાહિત્ય અને વિડિયો એપ્લિકેશન સિવાય અન્યત્ર જોવા કે તેનો અનઅધિકૃત ઉપયોગ કરવો કે અનઅધિકૃત રીતે બીજા પાસેથી લેવા કે આપવા અથવા તેનો પ્રયાસ કરવો તે કાયદાકીય રીતે ગુનાહિત કૃત્ય બને છે. આવું ગુનાહિત કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આવી વસ્તુથી દૂર રહેવું કારણકે આવું કરવાથી તમારી કારકિર્દી જોખમાઈ શકે છે. આવું થતું જણાય અને તેની યોગ્ય માહિતી આપનારને પ્રોત્સાહિત કરવામાં આવશે. માહિતી આપનારની ગોપનીયતા જળવાશે.

Loading...